ઈશ્વરની કૃપા અને વડીલોની આશીર્વાદ સાથે, આ પાવન લગ્ન પ્રસંગે આપનું હાર્દિક સ્વાગત છે. વિચારશીલ મન અને સંવેદનશીલ હૃદય સાથે, જીવનના દરેક પગલે સાથ નિભાવવાનો સંકલ્પ.
મનનઆ પવિત્ર લગ્ન બંધન દ્વારા બે હૃદયો અને બે પરિવારોનો સુમેળ સર્જાય છે. પ્રેમ, સમર્પણ અને સંસ્કાર સાથે નવા જીવનની શરૂઆત.
કિંજલ
શનિવાર, તા. ૨૪-૦૧-૨૦૨૬ ના શુભદિને ‘વિશ્વકર્મા ભવન’, મુ. પો. કુશ્કી ખાતે ગણેશ સ્થાપના, મામેરું, સ્વરુચિ ભોજન તથા વરઘોડાના માંગલિક પ્રસંગો યોજાશે. આપની શુભ ઉપસ્થિતિ અને આશીર્વાદની આતુરતાથી અપેક્ષા રાખીએ છીએ.
રવિવાર, તા. ૨૫-૦૧-૨૦૨૬ ના શુભદિને શ્રી અડાઆઠમ પંચાલ સમાજવાડી, ગણેશપુરા, મોડાસા ખાતે શુભ લગ્ન વિધિ યોજાશે. આ પવિત્ર ક્ષણે આપની શુભ હાજરી અને આશીર્વાદ અમારા માટે અમૂલ્ય છે.
તમારી હાજરી અને આશીર્વાદ અમારા માટે સૌથી મોટી ભેટ છે. આ આનંદના પળોમાં તમારી શુભકામનાઓ અને આશીર્વાદ અમારા માટે જીવનભરનો ખજાનો રહેશે. તમારા પ્રેમ અને આશીર્વાદ અમારા માટે પૂરતા છે.